ઉચ્ચ પ્રાથમિક / આચાર્ય

21/01/201530મી જાન્યુઆરી 2015ના રોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિને ચિત્ર સ્પર્ધા રાખવા બાબત.

૨૯/૧૨/૨૦૧૪ગુણોત્સવ-૫ ના કાર્યક્ર્મના પરીણામોની સમિક્ષા કરવા સમિતિની રચના કરવા બાબત.

 પ્રાથમિક શિક્ષકો માટેની શિક્ષક યોગ્યતા કસોટી


જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિ/ સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણુંક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબત


પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી download


પ્રાથમિક શિક્ષકમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત(સ્નાતક/પીટીસી અથવા સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ - ૬ થી ૮ ) માં સમાંવવા બાબત. 

પ્રાથમિક શાળાઓંમાં મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબત 29/2/2002

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબત 16/5/2012  

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબત.27/8/2012


જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત18/5/2012

જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત 3/5/2012


જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દુ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત 26/4/2012

પ્રાથમિક શિક્ષકમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત(સ્નાતક/પીટીસી અથવા સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ - ૬ થી ૮ ) માં સમાંવવા બાબત.16/2/2012

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી18/1/2012

 

No comments:

Post a Comment

શિક્ષકોની સળંગ નોકરી@VIJAYJADAV.pdf

 શિક્ષકોની સળંગ નોકરી@VIJAYJADAV.pdf