ઠરાવો ( પ્રા.શિ.)



પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની વિસંગતતાઓ દૂર કરવા બાબત.

પ્રાથમિક શાળાઓના સ્ત્રી વિધ્યાસહાયકોને પ્રસુતિની રજા બાબત. (2/12/14)

શિક્ષકોની વધારે ઘટ ધરાવતા તાલુકાઓની પ્રાથમિક શાળાઓ (ધોરણ-૧ થી ૫) માં વિધ્યાસહાયકની નિમણુંક કરવા બાબત  ૨૧/૦૧/૨૦૧૪
પ્રાથમિક શિક્ષકો/વિધ્યાસહાયકો પાસેથી રાષ્ટ્રીય હિત માટે જરુરી હોય તે સિવાયની બિન શૈક્ષણિક કામગીરી નહી લેવા બાબત     ૦૬/૦૧/૨૦૧૪

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વહીવટી ફરજો અને જવાબદારીઓ બાબત  ૨૬/૧૨/૨૦૧૩

 રાજ્યના વિધ્યાર્થીઓને શિષ્યર્વૂતિની રકમની ચૂકવણી રોકડના બદલે ચેકથી કરવા બાબત. 

૨૧/૧૧/૨૦૧૩રાજ્યની તમામ શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકના યુનિક આઇ.ડી. નંબરનો શૈક્ષણિક દસ્તાવેજમાં ફરજીયાત નોંધવ કે ઉલ્લેખ કરવા બાબત

૦૧/૦૨/૨૦૧૩બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ-૨૦૦૯,હેઠળ સ્થાનિક સત્તામંડળ જાહેર કરવા બાબત.


પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકઓની ભરતી કરવા કેન્દ્રીયકૃત પસંદગી સમિતિની રચના તથા કાર્યો બાબત.તા. ૨૫-૫-૨૦૧૦ 

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત.તા. ૧૫-૪-૨૦૧૦ 

શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય નક્કી કરવા બાબત. તા.૧૮-૨-૨૦૧૧ 

પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ.તા.૧૮-૨-૨૦૧૧

પ્રાથમિક શાળામાં બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા અથવા શાળામાંથી કાઢી મૂકવા ઉપર પ્રતિબંધતા.૧૮-૨-૨૦૧૧

પ્રાથમિક શાળામાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે તા.૧૮-૨-૨૦૧૧

પ્રાથમિક શિક્ષકોને ખાનગી ટ્યૂશન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે.તા.૧૮-૨-૨૦૧૧





No comments:

Post a Comment

શિક્ષકોની સળંગ નોકરી@VIJAYJADAV.pdf

 શિક્ષકોની સળંગ નોકરી@VIJAYJADAV.pdf