📝 નમસ્કાર,મિત્રો
👉તમને દરરોજ રાજ્યની શ્રેષ્ઠ ટીમ દ્વારા એક ક્વિઝ મોકલવામાં આવશે.
👉આપ આપના બાળકોના મોબાઈલ માં edutor એપ ડાઉનલોડ કરવી. ત્યારબાદ ઇમેઇલ માં બાળકનું નામ લખવું
👉જેથી કરી અઠવાડિયાની તમામ ક્વિઝ આપતા અઠવાડિયા ને અંતે બાળકને શિક્ષકો ની ટીમ દ્વારા સુંદર સર્ટિફિકેટ આપવામાં આવશે.
👉આ સર્ટિફિકેટ બાળકોને આપ પ્રાર્થના સભામાં આપી બાળકને પ્રોત્સાહિત કરી શકો છો
👉રોજ ના ૧૦ પ્રશ્નો એકમ અંતર્ગત બાળકને તમામ એકમો નું પુનરાવર્તન થશે.
👉એપ ડાઉનલોડ કર્યા સિવાય આપ ક્વિઝ આપી શકશો નહિ માટે કાળજી લેશો...
આભાર ...🙏
શ્રેયાબેન પટેલ ...(ડેર પ્રાથમિક કુમાર શાળા )......પાટણ
🎲 ગુરુવાર - બેઝિક ગણિત ક્વિઝ - 9
🎲 સોમવાર - બેઝિક ગણિત ક્વિઝ - 8
🎲 ટોપિક - એકમ આધરીત સામાન્યજ્ઞાન
🎲 ગુરુવાર - બેઝિક ગણિત ક્વિઝ - 7
🎲 ગુરુવાર - બેઝિક ગણિત ક્વિઝ - 17
🎲 સોમવાર - બેઝિક ગણિત ક્વિઝ - 16
👩🏻🏫 ક્વિઝ નિર્માતા : શ્રેયા પટેલ, પાટણ
🎲 ગુરુવાર - બેઝિક ગણિત ક્વિઝ - 15
🎲 સોમવાર - બેઝિક ગણિત ક્વિઝ - 14
🎲 ગુરુવાર - બેઝિક ગણિત ક્વિઝ - 13
🎲 ટોપિક - બૌધ્ધિક યોગ્યતા કસોટી
🎲 સોમવાર - બેઝિક ગણિત ક્વિઝ - 12
🎲 ટોપિક - બૌધ્ધિક યોગ્યતા કસોટી
No comments:
Post a Comment