પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક બદલી અંગેનો નવીન ઠરાવ 11-05-2023
પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક / મુખ્ય શિક્ષક બદલી અંગેનો નવીન ઠરાવ 01-04-2022
નવા બદલીના ઠરાવોમાં સુધારા બાબત-14-10-2022
26-10-2020 ના ઠરાવ અંગે સ્પષ્ટતા તા.૨૪-૧૧-૨૦૨૦
પ્રાથમિક શિક્ષકની જીલ્લા ફેરબદલી માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા download
ઉચ્ચ પ્રાથમમિક શિક્ષક/વિધ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક/ વિધ્યાસહાયકની બદલીના નિયમો. |
ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની બદલીના નિયમો-23/5/2012
download
પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ 28/1/2009 download
પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ 13/5/2008 download
પ્રાથમિક શિક્ષકની જીલ્લા ફેરબદલી માટેનું અરજી ફોર્મ namuno sixak dampati pramanpatra 18-2-2014 mujab
દંપતી ને અરસ પરસ બદલી માટે ભરેલ ફોરમ નમૂનો..આપશો
ReplyDeleteભરેલ નમૂનો ના મૂકી શકાય
ReplyDeleteસાહેબ અગાઉના વર્ષોમાં એકતરફી બદલીની અરજી કરી હોય અને હવે અરસપરસની અરજી કરવી હોય તો જૂની અરજી રદ કરાવવી પડે?કેપછી એકતરફી કરવી હોય તો જ રદ કરાવવી પડે?જણાવશો
Deleteઅને તેનો gr હોય તો મોકલવા વિનંતી
રદ કરાવવી જરૂરી છે.
Deleteસાહેબશ્રી, નવા બદલી નિયમ કે જે તા. ૧/૪/૨૨ થી અમલમાં આવ્યા તેમાં સરકારી દંપતીના કિસ્સામાં નિયત નમૂનાનું પ્રમાણપત્ર અને નિયત રકમનું સોગંદનામુ રજૂ કરવાનું છે તેનું ફોર્મેટ હોય તો જણાવવા નમ્ર વિનતી છે. raiyanipc@gmail.com
ReplyDeleteહવે નવા નિયમો આવ્યા તેમાં આપેલ છે 12-5-2023
Delete