Friday, July 26, 2013

શિષ્‍યવૃતિ પરીક્ષા અંગનો નમૂનો ડાઉનલોડ કરી તે મુજબ ગુજરાતી તથા અંગ્રેજીમાં માહિતી ભરી  નિયત ફો સહીત તારીખ- 12-8-13 સુઘી તાલુકાશાળામાં જમા કરાવવાની રહેશે. ત્યાર બાદ ફોમ સ્‍વીકારવામાં  આવશે નહીં. યાદીનો નમૂનો જોવામાટે અહીં કલીક કરવી. પરીક્ષા અંગે ના  ફોમ  આ વખતે ભરવાના નથી. તો તમામ ને જાણ થાય

No comments:

Post a Comment

શિક્ષકોની સળંગ નોકરી@VIJAYJADAV.pdf

 શિક્ષકોની સળંગ નોકરી@VIJAYJADAV.pdf