જે વિદ્યા
સહાયક તા 01/06/2015 સુધીમાં પાંચ વર્ષ થતા હોય તેમના પુરા પગાર માટેની
દરખાસ્ત નીચેના નમુનામા તત્કાલ રજુ કરવા નોંધ લેવી. સાથે નિમણૂક હુકમ અને
બીન પગારી રજા ભોગવેલ છે કે નહી તેનુ પ્રમણપત્ર સામેલ કરવુ. તથા ccc પાસ કર્યા અંગે નું આઈ.ટી .આઈ. અથવા GTU નું પ્રમાણપત્ર ફરજીયાત સામેલ કરવાનું રહેશે.
No comments:
Post a Comment