પ્રતિ
આચાર્યશ્રી
સરકારી પ્રાથમિક શાળા, ઊંઝા તમામ
અહી આપેલ લીકમાં માહિતી MDM SCHOOL WISE CHART માં માહિતી અંગ્રેજીમાં જ ભરવાની રહેશે, આ સાથે ફોર્મની સમજ માટે તેનું ગુજરાતી કરેલ ફોર્મ પણ મુકેલ છે તથા નમુના રૂપ EXCEL પણ મુકેલ છે આ માહિતીને અગત્યતા આપી સમય મર્યાદામાં ભરી દેવી.
આ લીક પર મધ્યાહન ભોજનની સ્કૂલ વાઈઝ ચાર્ટ માહિતી ભરી શકાશે....
No comments:
Post a Comment