નીચે દર્શાવેલ રજાઓ સિવાય બે સ્થાનિક રજા તાલુકા કચેરીએથી મંજુર કરાવવાની રહેશે. તથા નેચે દર્શાવેલ લિંક માં તેની વિગત ભરવાની રહેશે.તેમજ હાર્ડ કોપી તાલુકા કચેરીએથી મળ્યા બાદ રજા મંજુર કરવામાં આવશે. જેની નોધ લેવી.
👉સ્થાનિક રાજાની નોધ કરવા માટે અહી ક્લિક કરવું.
👉નોધ કરેલ વિગત જોવા માટે અહી ક્લિક કરો.
જીલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા |
No comments:
Post a Comment