Monday, April 16, 2018

ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં જવા અંગે ના વિક્લ્પ આપવા બાબત 2018

ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં જવા અંગે ના વિક્લ્પ આપવા બાબત
ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં જવા અંગે ના વિક્લ્પ આપવા બાબત 2017
જે શિક્ષકો વિકલ્પ આપવા માગતા હોય તેમણે તારીખ 30-4-2018 સુધીમાં અત્રેની કચેરીએ વિકલ્પ ફોમ સાથે મોકલી આપવાના રહેસે


Monday, January 22, 2018

ઊંઝા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2018 માં નક્કી કરેલ રજાની વિગત

નીચે દર્શાવેલ રજાઓ સિવાય બે સ્થાનિક રજા તાલુકા કચેરીએથી મંજુર કરાવવાની રહેશે. તથા નેચે દર્શાવેલ લિંક માં તેની વિગત ભરવાની રહેશે.તેમજ હાર્ડ કોપી તાલુકા કચેરીએથી મળ્યા બાદ રજા મંજુર કરવામાં આવશે. જેની નોધ લેવી.
👉સ્થાનિક રાજાની નોધ કરવા માટે અહી ક્લિક કરવું.
👉નોધ કરેલ વિગત જોવા માટે અહી ક્લિક કરો.        


જીલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા 

શિક્ષકોની સળંગ નોકરી@VIJAYJADAV.pdf

 શિક્ષકોની સળંગ નોકરી@VIJAYJADAV.pdf