ખેલ મહાકુંભ-2013 અંડર ૧૨ માં રજીસ્ટ્રેશન કરવા બાબત.
ખેલ મહાકુંભ-2013 અંડર ૧૨ માં રજીસ્ટ્રેશન કરવા માટે અહી ક્લિક કરો. ત્યાર બાદ શાળાનુ રજીસ્ટ્રેશન કરવુ નવી શાળા નું રજીસ્ટ્રેશન કરો. પર ક્લીક કરવી. ત્યાર બાદ શાળાનો ડાયસ કોડ નાખો. ડાયસ કોડ માટે નીચેની ફાઇલ મા જોઇ શકો છો. સત્વરે ખેલ મહાકુંભ-2013 રજીસ્ટ્રેશન કામ પુરુ કરવુ.
No comments:
Post a Comment