Wednesday, October 9, 2013

વિદ્યા સહાયક પુરા પગાર માટેની દરખાસ્ત રજુ કરવા બાબત

જે વિદ્યા સહાયક તા 01/06/2015  સુધીમાં પાંચ વર્ષ થતા હોય તેમના પુરા પગાર માટેની દરખાસ્ત નીચેના નમુનામા તત્કાલ રજુ કરવા નોંધ લેવી. સાથે નિમણૂક હુકમ અને બીન પગારી રજા ભોગવેલ છે કે નહી તેનુ પ્રમણપત્ર સામેલ કરવુ.

No comments:

Post a Comment

શિક્ષકોની સળંગ નોકરી@VIJAYJADAV.pdf

 શિક્ષકોની સળંગ નોકરી@VIJAYJADAV.pdf