Monday, April 16, 2018

ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં જવા અંગે ના વિક્લ્પ આપવા બાબત 2018

ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં જવા અંગે ના વિક્લ્પ આપવા બાબત
ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં જવા અંગે ના વિક્લ્પ આપવા બાબત 2017
જે શિક્ષકો વિકલ્પ આપવા માગતા હોય તેમણે તારીખ 30-4-2018 સુધીમાં અત્રેની કચેરીએ વિકલ્પ ફોમ સાથે મોકલી આપવાના રહેસે


Monday, January 22, 2018

ઊંઝા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2018 માં નક્કી કરેલ રજાની વિગત

નીચે દર્શાવેલ રજાઓ સિવાય બે સ્થાનિક રજા તાલુકા કચેરીએથી મંજુર કરાવવાની રહેશે. તથા નેચે દર્શાવેલ લિંક માં તેની વિગત ભરવાની રહેશે.તેમજ હાર્ડ કોપી તાલુકા કચેરીએથી મળ્યા બાદ રજા મંજુર કરવામાં આવશે. જેની નોધ લેવી.
👉સ્થાનિક રાજાની નોધ કરવા માટે અહી ક્લિક કરવું.
👉નોધ કરેલ વિગત જોવા માટે અહી ક્લિક કરો.        


જીલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા 

Saturday, April 15, 2017

૨૦૧૭ ધોરણ-1માં નવીન પ્રવેશપાત્ર બાળકોના સર્વે બાબત

👆ધોરણ-1માં નવીન પ્રવેશપાત્ર બાળકોના સર્વેની એન્ટ્રી આ લીંક→ https://goo.gl/forms/4T8TzJ6kUT8inc0F3 પર કરી શકશે 
👇કરેલ એન્ટ્રી આ લીંક પર ફક્ત જોઈ શકાશે →

Wednesday, April 12, 2017

ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં જવા અંગે ના વિક્લ્પ આપવા બાબત

ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં જવા અંગે ના વિક્લ્પ આપવા બાબત 2017

જે શિક્ષકો વિકલ્પ આપવા માગતા હોય તેમણે તારીખ 30-4-2017 સુધીમાં અત્રેની કચેરીએ વિકલ્પ ફોમ સાથે મોકલી આપવાના રહેસે

Friday, April 7, 2017

મધ્યાહન ભોજનની સ્કૂલ વાઈઝ ચાર્ટ માહિતી ભરવા બાબત

પ્રતિ
આચાર્યશ્રી 
સરકારી પ્રાથમિક શાળા, ઊંઝા તમામ 
  અહી આપેલ લીકમાં માહિતી  MDM SCHOOL WISE CHART માં માહિતી અંગ્રેજીમાં જ ભરવાની રહેશે, આ સાથે ફોર્મની સમજ માટે તેનું ગુજરાતી કરેલ ફોર્મ પણ મુકેલ છે તથા નમુના રૂપ EXCEL પણ મુકેલ છે આ માહિતીને અગત્યતા આપી સમય મર્યાદામાં ભરી દેવી.
આ લીક પર મધ્યાહન ભોજનની સ્કૂલ વાઈઝ ચાર્ટ માહિતી ભરી શકાશે....

https://goo.gl/forms/dzvarhe9tNVG0wo63


શિક્ષકોની સળંગ નોકરી@VIJAYJADAV.pdf

 શિક્ષકોની સળંગ નોકરી@VIJAYJADAV.pdf